: ભેળિયાળી, તારા ભામણાં ! :

નવી પેઢીમાં આપણો પુરાતન તથા ઉજ્વળ સાંસ્કૃતિક વારસો જળવાઇ રહેશે કે કેમ તેની ચિંતા અનેક લોકો પ્રસંગોપાત કરતા રહે છે.  આવી ચિંતા સાવ અસ્થાને પણ નથી. આ પુરાતન વારસો માત્ર ‘જૂનું એટલું સોનુ’ એવી માન્યતા પર આધારીત નથી. આવો પ્રાચીન વારસો આજે પણ તેના સત્વને કારણે તથા આચાર-વિચારના ઉજળા ઉદાહરણોને કારણે સદાકાળ જીવંત છે તેમજ... Continue Reading →

: સંસ્કૃતિ : પોતાવટ પાળવાવાળી : ભજાં તોય ભેળિયાવાળી :

ચૈત્ર માસની નવરાત્રિના પવિત્ર દિવસો છે. માતૃતત્વની વિશેષ ઉપાસના થકી તેનું મહત્વ પ્રસ્થાપિત થયેલું છે. આજકાલ વસંતના વહેતા વાયુમાં મધુરતાનો સહજ અનુભવ છે. આજ રીતે માતૃ ઉપાસના માટેના આ પર્વમાં ભક્તિનું તત્વ વસંતની શોભા વધારે તેવું છે. યોગાનુયોગ આ માસમાંજ અંજનીના આશીર્વાદ તથા વાત્સલ્ય થકી જેનું પોષણ થયેલું છે તેવા વીર હનુમાનજીની જયંતિની પણ શ્રધ્ધા... Continue Reading →

: સંસ્કૃતિ : મૂઠી ઊંચેરો માનવી :

ગુજરાતમાં આવેલા ભારે વરસાદ તથા રેલસંકટની મહારાજને ચિંતા હતી. દેશ પર તે સમયે અંગ્રેજોનું શાસન હતું. માત્ર સરકારના ભરોસે રેલસંકટમાં સપડાયેલા લોકોને છોડવાનું રવિશંકર દાદાને કેમ ફાવે ? મહારાજ મહીકાંઠાના વડાદરા ગામમાં પાટણપડિયાની પુત્રી જીવીના આંગણે ઊભા છે. પુરગ્રસ્ત વિસ્તારના લોકોમાટે અનાજની ટહેલ મહારાજ ગામેગામ જઇને નાખે છે. જીવી લાજ કાઢીને મહારાજને પગે પડીને આવકારે... Continue Reading →

: સંસ્કૃતિ :મધ્યયુગના સંતોના માર્ગવિહારી : રાજયકવિ પિંગળશીભાઇ:

ભાવનગરના રાજયકવિ કવિરાજ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાના અવસાનથી “ ગરવાનું ટૂક તુટી પડ્યું” એવો ભાવ મેઘાણીભાઇને થયો. મેઘાણીભાઇએ તેમની આ ઊર્મિને મુંબઇના જન્મભૂમિના તા.૦૮.૦૩.૩૯ ના અંકમાં અને ફૂલછાબ સાપ્તાહિકના તા.૧૦.૦૩.૩૯ ના અંકમાં વાચા આપી. સાડા આઠ દાયકાનું અર્થસભર જીવન જીવી જનાર આ કવિને તેમના યુગના એક તેજસ્વી કવિ તરીકે મેઘાણીભાઇએ બીરદાવેલા છે. મેઘાણીભાઇ લખે છે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑