: સંતવાણી સમીપે : મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું : 

વાગે ભડાકા ભારી ભજનના  વાગે ભડાકા ભારી રે.... બાર બીજના ધણીને સમરું  નકળંક નેજાધારી,  ભજનના વાગે ભડાકા ભારી રે....  દરેક માસની અજવાળી રાત્રીએ (શુકલ પક્ષ-સુદ) કચ્છ – સૌરાષ્ટ્રના કોઇપણ ગામમાં સૂતા હો અને ઊંઘ ઊડી જાય ત્યારે મોટાભાગે ભજનવાણી સાંભળવા મળે તેવી વાત મેઘાણીભાઇએ કેટલીયે રઝળપાટના અંતે લખી છે. આ વાત તેમના સ્વાનુભવની છે. કોઇપણ... Continue Reading →

: સંતવાણી સમીપે : વાદલડી જાજે વરસી રે .. ખેતર મારા ખાલી રહેશે : 

આભના થાંભલા રોજ ઊભા રહે  વાયુનો વીંઝણો રોજ હાલે  ઉદય ને અસ્તના દોરડા ઉપરે  નટ બની રોજ રવીરાજ મહાલે  ભાગતી ભાગતી પડી જતી પડી જતી  રાત નવ સૂર્યને હાથ આવે  કર્મવાદી બધા કર્મ કરતા રહે  એમને ઊંઘવું કેમ ફાવે ?  સમગ્ર સૃષ્ટિની નિરંતર પ્રવૃત્તિનો, હેતુસરની તથા સમયબધ્ધ ગતિનો નિર્દેશ ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑