: કર્મઠ અને કેડી કંડારનારા : : સહકારી પ્રવૃત્તિના મહર્ષિ :

 જેમના પિતા – દાદા પેઢી દર પેઢીથી ભાવનગર જેવા મોટા તથા સમૃધ્ધ રાજ્યના વહીવટમાં ઉચ્ચ સ્થાન તથા સત્તા ભોગવતા હોય તેવા કુટુમ્બમાં જન્મ લેવા છતાં મક્કમ રીતે મહાત્મા ગાંધીના રસ્તે ચાલનારા વૈકુંઠભાઇ ખરા અર્થમાં સહકારી પ્રવૃત્તિને મળેલા મહર્ષિ હતા. સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો પૂરો સમાજ વૈકુંઠભાઇનો હમેશા ઋણી રહેશે. ‘‘ યોગ: કર્મસુ કૌશલમ ’’ નો... Continue Reading →

: સાયર લેર્યું થોડિયું… મુજ ઘટમાં ઘણેરીયું :

       કોઇપણ પ્રદેશની શોભા તેના સાહિત્ય તથા તે સાહિત્યના ઉપાસકો થકી વૃધ્ધિ પામતી હોય છે. કચ્છના – સૌરાષ્ટ્રના લોકસાહિત્યને શ્રી મોઘાણી તથા શ્રી કારાણી જેવા મર્મીઓ ન મળ્યા હોત તો એક શૂન્યાવકાશનો અનુભવ થાત તેવું માનીએ તો તે અતિશયોક્તિ નહિ ગણાય. જેવો મહત્વનો ફાળો આ સર્જકો – સંશોધકોનો છે તેવોજ મહત્વનો ફાળો તેના વાહકોનો છે.... Continue Reading →

: સંતવાણી સમીપે : : વાદલડી જાજે વરસી રે .. ખેતર મારા ખાલી રહેશે :

આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંઝણો રોજ હાલે ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવીરાજ મહાલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ફાવે ? સમગ્ર સૃષ્ટિની નિરંતર પ્રવૃત્તિનો, હેતુસરની તથા સમયબધ્ધ ગતિનો નિર્દેશ ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગે... Continue Reading →

: ‘‘ સંતવાણીનું સાનિધ્ય ’’ :

વાગે ભડાકા ભારી રેભજનના વાગે ભડાકા ભારી....બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના વાગે.... કચ્છ સૌરાષ્ટ્રના કોઇપણ ગામમાં અજવાળી બીજની રાત્રીએ ઉંઘ ઊડી જાય તો મોટાભાગે એકતારાના ઘેરા નાદ સાથે હવામાં રેલાતા સંતવાણીના સૂરો સાંભળવા મળે. મેઘાણીભાઇએ આ વાત પોતાની ગામેગામની રઝળપાટ પછીના સ્વાનુભવે લખી. આજ આપણું ભજન સાહિત્ય કે સંત સાહિત્ય અહીં ઉપદેશ આપવાનો... Continue Reading →

: સંતવાણી સમીપે : : મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું :

વાગે ભડાકા ભારી ભજનનાવાગે ભડાકા ભારી રે....બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી,ભજનના વાગે ભડાકા ભારી રે.... દરેક માસની અજવાળી રાત્રીએ (શુકલ પક્ષ-સુદ) કચ્છ – સૌરાષ્ટ્રના કોઇપણ ગામમાં સૂતા હો અને ઊંઘ ઊડી જાય ત્યારે મોટાભાગે ભજનવાણી સાંભળવા મળે તેવી વાત મેઘાણીભાઇએ કેટલીયે રઝળપાટના અંતે લખી છે. આ વાત તેમના સ્વાનુભવની છે. કોઇપણ પ્રદેશની ઓળખમાં તેની... Continue Reading →

: મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :

        કેટલીક સંસ્થાઓ જે તે વિસ્તારની શોભા વધારનારી હોય છે. પ્રદેશની ઓળખ આવી સંસ્થાઓ બની રહેતી હોય છે. તક્ષશિલા કે નાલંદા જેવી વિદ્યાપીઠો જોઇને દુનિયાના લોકો પ્રભાવિત થયા હતા. આ વિદ્યાપીઠો આપણાં દેશની ઓળખ હતી. અમદાવાદમાં ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના તથા વિકાસમાં ડૉ. જીવરાજ મહેતા કે હમણાંજ જેની ખોટ પડી છે તેવા શ્રેણિકભાઇ જેવા... Continue Reading →

: મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :

કેટલીક સંસ્થાઓ જે તે વિસ્તારની શોભા વધારનારી હોય છે. પ્રદેશની ઓળખ આવી સંસ્થાઓ બની રહેતી હોય છે. તક્ષશિલા કે નાલંદા જેવી વિદ્યાપીઠો જોઇને દુનિયાના લોકો પ્રભાવિત થયા હતા. આ વિદ્યાપીઠો આપણાં દેશની ઓળખ હતી. અમદાવાદમાં ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના તથા વિકાસમાં ડૉ. જીવરાજ મહેતા કે હમણાંજ જેની ખોટ પડી છે તેવા શ્રેણિકભાઇ જેવા મહાજનના... Continue Reading →

: કર્મઠ અને કેડી કંડારનારા : સહકારી પ્રવૃત્તિના મહર્ષિ : 

જેમના પિતા – દાદા પેઢી દર પેઢીથી ભાવનગર જેવા મોટા તથા સમૃધ્ધ રાજ્યના વહીવટમાં ઉચ્ચ સ્થાન તથા સત્તા ભોગવતા હોય તેવા કુટુમ્બમાં જન્મ લેવા છતાં મક્કમ રીતે મહાત્મા ગાંધીના રસ્તે ચાલનારા વૈકુંઠભાઇ ખરા અર્થમાં સહકારી પ્રવૃત્તિને મળેલા મહર્ષિ હતા. સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો પૂરો સમાજ વૈકુંઠભાઇનો હમેશા ઋણી રહેશે. ‘‘ યોગ: કર્મસુ કૌશલમ ’’ નો... Continue Reading →

: સંતવાણી સમીપે : ગોવિંદા ! તું નિરંજન, તું નિરંજન, તું નિરંજન રાયા ! :

કવિ કલાપીએ અનેક સુંદર કાવ્યો લખ્યા છે. તેમની આ પંક્તિઓ ફરી ફરી સાંભળવાનું મન થાય તેવી છે.  હતા મહેતો અને મીરાં ખરાં ઇલ્મી ખરાં શૂરાં અમારા કાફલાના એ મુસાફર બે હતાં પૂરાં કવિ કલાપીની વાતનો મર્મ સમજવા જેવો-વાગોળવા જેવો છે. કેવા કેવા પૂર્વસૂરિઓ આપણા ઉજળા અગ્રજો છે ! નરસિંહ તથા મીરાં, તુલસી અને તુકારામ, કબીર... Continue Reading →

: સંતવાણી સમીપે : આપ કરી લે ઓળખાણ : એ સાચા શબદના પરમાણ :

સંતવાણીની અસરકારતા તથા તેની વ્યાપક લોકસ્વીકૃતિ આજે પણ તેવી ને તેવી લીલીછમ્મ રહી છે. જીવંત તથા ધબકતી રહી છે. કવિ શ્રી હરિકૃષ્ણ પાઠક કહે છે તેમ મધ્યકાલિન સંતવાણીની ઉજળી પરંપરાની એક અભિન્ન કડીની જેમ ભક્તિકવિતા અર્વાચીન કવિતામાં પણ ઉતરી આવી છે. આવી ભજનવાણીના એક મીઠા સર્જક એટલે કવિ શ્રી મનુભાઇ ત્રિવેદી (સરોદ). (૧૯૧૪-૧૯૭૨) સ્વામીદાદા (સ્વામી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑