ચૈતર માસની નવરાત્રીમાં માતૃતત્વની ઉપાસનાનો વિશેષ મહિમા છે. આ માસમાંજ અંજનિના શુભાશિષથી મર્યાદા પુરૂષોત્તમ રામને પોતાના કાર્યો થકી પ્રિય બનેલા હનુમાનજતીની જયંતી પણ મનાવાય છે. હનુમાનજીની દૈવી શક્તિના સ્ત્રોતમાં મા અંજનિનું એક વિશેષ યોગદાન છે. આથીજ માતૃત્વની ઉપાસના સાથે શક્તિ સ્વરૂપા માનુ સ્મરણ થાય છે. માનો આ મહિમા કોઇ પંથ કે સંપ્રદાયની મર્યાદામાં નથી. કોઇ... Continue Reading →
સાંયાં તુંજ બડો ધણી…
વીરરસ તેમજ ભક્તિરસ એ બન્નેમાં મહાત્મા ઇસરદાસજી જેવું સાહિત્ય સર્જન બહુ ઓછા સર્જકોનું હશે. રામનવમીનો પવિત્ર દિવસ નજીકમાં છે. આ પ્રસંગે ભક્તકવિ ઇસરદાસજીની સ્મૃતિ એક વિશાળ વર્ગમાં સહેજે જાગૃત થાય છે. ચારણોના જીવન સંસ્કાર કોઇ કાળે જરૂર એવા રહ્યા હશે કે તેમની કવિતામાં – તેમના શબ્દમાં ઉત્તમ જીવનના સંસ્કારોના પ્રભાવી પડઘા પડતા હશે. ચારણ સર્જિત... Continue Reading →
લોકશાહીનું મહાપર્વ
૮૦ કરોડ મતદારો સાથે વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતની લોકસભા તથા કેટલીક વિધાનસભાઓની ચૂંટણી તાજેતરમાંજ સંપન્ન થઇ. લોકસભા-૨૦૧૪ ની ચૂંટણી માટે જે મતદાર યાદી તૈયાર કરવામાં આવી તેમાં ૩.૯૧ કરોડ નવા મતદારોની નોંધણી થઇ છે. આ નવા મતદારોમાં ૧.૨૭ કરોડ મતદારો ૧૮ થી ૨૦ વર્ષ વચ્ચેના છે. આથીજ આ યુવા લોકશાહીની ચૂંટણીમાં દુનિયાભરને રસ... Continue Reading →
સંતવાણી સમીપે: મેરુની અડગતા અને ધરતીની ધીરજ
આપણાં પ્રાચીન ગ્રંથો વેદો તથા ઉપનિષદોની જ્ઞાનગંગામાં રુષિકાઓની વાણીને સમાજનો આદર ખોબે અને ધોબે મળ્યો હતો તેજ પ્રકારે મધ્યકાલિન સાહિત્યમાં પણ વિદુષિઓએ ભક્તિમાર્ગમાં મહત્વનું તેમજ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ બન્ને સ્થિતિમાં વિદુષીઓની વાણીમાં રહેલું સત્વ તથા તેની તેજસ્વીતા હતી. જાતિના કારણે તેમનો દરજ્જો ક્યારે પણ નીચો કે ઉતરતો ગણાયો નથી. ગાર્ગી તથા લોપામુદ્રાની હરોળમાં... Continue Reading →