આઝાદહિન્દ સરકાર : ભારતના સ્વાધિનતા સંગ્રામનું સુવર્ણ પૃષ્ઠ

દુર્ગાપુજાના પવિત્ર તહેવારો હમણાં જ સમગ્ર દેશમાં ઉજવાયા અને શક્તિની ઉપાસના થકી શક્તિનું આહવાન થયું. શક્તિપર્વના આ પવિત્ર પ્રસંગે બંગાળના ક્રાંતિકારી અને વિચક્ષણ રાજનીતિજ્ઞ સુભાષબાબુનું સ્મરણ થાય. સમગ્ર દેશ તેમને નેતાજીના નામથી આદરપૂર્વક ઓળખે છે. ઓકટોબર મહીનામાં જ તેમણે આઝાદહિન્દ સરકાર તથા આઝાદહિન્દ સેનાની રચના દેશની ધરતીથી દૂર અનેક પડકારો વચ્ચે પણ કરી. ગાંધીજીની જેમ... Continue Reading →

અરવિંદ આચાર્ય : અનેરા વ્યક્તિત્વની અનેરી સોડમ

આઝાદી મેળવવા માટેના ઐતિહાસિક પ્રયાસો દેશની સમગ્ર જનતાએ સમર્પિત ભાવે કર્યા અને તેના પરિણામે દેશ આઝાદ થયો. ૧૯૧૫ માં ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્‍યા ત્‍યારબાદ આપણા દેશની આ અહિંસક છતાં પ્રભાવી લડાઇને ગાંધીનું નેતૃત્‍વ મળ્યું. ગાંધીજીનું સમગ્ર વ્‍યક્તિત્‍વ એટલું વિશાળ હતું કે આઝાદીની ચળવળ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રોમાં તેમના વિચારોનો પ્રભાવ પડ્યો. ઘણાં લોકોએ આઝાદી મળ્યા... Continue Reading →

શક્તિપર્વના ટાણે ગંગાસતીનું સ્મરણ

આપણાં શાસ્‍ત્રોમાં ભલે કહેવાયું-લખાયું હોય કે નારીની પૂજા થાય ત્‍યાં દેવતાઓનો વાસ થાય છે. પરંતુ હકીકતમાં આ સ્‍થાન પ્રાપ્‍ત કરવા માટે સમાજના શાણા લોકો તથા નારીરત્‍નોએ ઘણો સંઘર્ષ કરવો પડયો છે.  કેટલીક ઘર કરી ગયેલી જડ માન્‍યતાઓને કારણે નારીને તેના હક્કનું સ્‍થાન આપવામાં પણ સમાજે ઘણી અવઢવ અનુભવી છે, આનાકાની કરી છે. સ્‍વતંત્ર ભારતમાં તો... Continue Reading →

શામજીની સંઘર્ષ કથા

શૂરા અને સંતોની જનેતા કચ્‍છની ધરતીને બીરદાવતી નીચે મુજબની પંક્તિઓ જ્યારે સાંભળીએ ત્‍યારે ગૌરવની લાગણી આપોઆપ થાય છે.વંકા કુંવર, વીકર ભડ,              વંકા થિયેલા વચ્‍છ વંકા વછેરા ત થિયે           પાણી પીએ જો કચ્‍છ. કચ્‍છનું પાણી પીવાથી ધીંગાણામાં અડિખમ રહે તેવા શૂરવીરો પાકે છે તે વાત પંડિત શામજી કૃષ્‍ણવર્માના સંદર્ભમાં યાદ કરીએ તો સર્વથા ઉચિત –... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑