Latest vasantsgadhavi's Cloudcasts on Mixcloud પ્રાસંગિક વક્તવ્ય : શ્રી હિરેન વકિલ તથા ડો વીરબાળા ઉમરાજવાલાના-પુસ્તક The Paradox of This Age- ના વિમોચન-પ્રસંગે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનમાં વક્તવ્ય- તા ૧૯ જુલાઇ ૨૦૧૩
મેઘાણીની સ્મૃતિ અને શ્રાવણની ભીનાશ.
૯ માર્ચ ૧૯૪૭ ના દિવસે જેમને ગુજરાતી ભાષા અને તેના સાહિત્ય સાથે જરા પણ નિસ્બત છે તેવા તમામ લોકો પર જાણે વિજળી પડી! મેઘાણીભાઇ વહેલી સવારે ગાયને નીરણ નાખવા માટે ઉઠયા. બેચેની અનુભવી, થોડાજ કલાકો પછી હદયરોના હુકમલાથી દેહ છોડયો. છેલ્લે છેલ્લે ‘‘ સોરઠી સંતવાણી’’ ના નામે ભજન સાહિત્યના સંશોધનનું પોતાને મનપસંદ... Continue Reading →
પ્રેસ સેમીનારમાં વક્તવ્ય
PressSeminar-LokSanskruti-LokSahitya-ane-MassMedia-Rajkot-Aug2013-ShVSGadhavi-Vyakhyan by Vasantsgadhavi on Mixcloud લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને સમૂહમાધ્યમો - રાજકોટમાં યોજાયેલ પ્રેસ સેમીનારમાં આપેલ વક્તવ્ય
ગુરુદેવના કાવ્યોંનું સૌંદર્ય : મેઘાણીની કલમે
માનવ માત્ર જેમના અનુગામી હોવાનું સકારણ ગૌરવ લઇ શકે તેવા બે વિરાટ માનવ ગઇ સદીમાં વિશ્વને ભારત તરફથી અમૂલ્ય ભેટ તરીકે મળ્યાં એમ કહી શકાય તેમાંના એક ગાંધી કે જેમણે દરેક સામાન્ય માનવી પોતાની નબળાઇઓ પાર કરી માનવ જીવનનું સર્વોચ્ચ ગૌરવ પ્રાપ્ત કરી શકે છે તેવી વાત તેમના જીવન દ્વારા વ્યકત કરીને ગયા. આ કાળનું... Continue Reading →
મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા
મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્ણા રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે... Continue Reading →
મશાલ પકડનારા કયાં છે ?
ફરી આ વર્ષે પણ ૨૦૧૩ ના જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ આવીને ગયો. લોકોનું ધ્યાન પર્યાવરણની જાળવણી તરફ જાય તેવા પ્રયાસો અનેક સંસ્થાઓ – લોકોએ કર્યા. આખરે તો વ્યકિતગત ચેતનાના દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. વ્યકિતગત ચેતના થકી જ સામુહિક ચેતનાના વ્યાપક ખ્યાલ સુધી... Continue Reading →
મેઘાણીની કલમની વાચા : હેમુ ગઢવી
શ્રી હેમુ ગઢવીના સુપુત્રો બીહારી ભાઇ તથા રાજેન્દ્રભાઇ અને ભાઇ શ્રી યોગેશ બોક્ષા હેમુ ગઢવીની ૪૭ મી પુણ્યતિથિના કાર્યક્રમ અંગેનું નિમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે આનંદ થયો. પરંતુ કાર્યક્રમના સ્થળ માટે જી.એમ.ડી.સી. ના બીલ્ડીંગની પાસેજ આવેલ યુનિવર્સિટીના હોલની પસંદગી કરી છે તેમ તેમણે જણાવ્યું ત્યારે મનમાં સહજ રીતે જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો. યુનિવર્સિટીના... Continue Reading →